પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ, ત્રણ દિવસના વિરામ પછી ફરીથી થયો વધારો.જાણો કેટલે પહોંચી કિંમત

by Dr. Mayur Parikh

ત્રણ દિવસના વિરામ પછી આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 

સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના જણાવ્યા અનુસાર આજે એક લિટર પેટ્રોલ અને એક લિટર ડીઝલ બંનેના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 

દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 87.30 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ વધીને 77.48 રૂપિયા થઇ ગયો છે. 

મુંબઇમાં એક લિટર પેટ્રોલનો ભાવ 93.83 રૂપિયા અને એક લિટર ડીઝલનો ભાવ 84.36 રૂપિયા થઇ ગયો છે. 

આ અગાઉ પાંચ ફેબુ્રઆરીના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 30 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

ભારતમાં પેટ્રોલ મોંઘું છે તો ભારતથી પેટ્રોલ આયાત કરનાર પાડોશી દેશોમાં પેટ્રોલની કિંમત શું? કિંમત વાંચો… સરકાર ને ગાળો આપવાનું મન થશે…

સવાર સવાર માં માઠા સમાચાર. સીએનજી અને પીએનજી ના ભાવ મુંબઈ માં વધ્યા. જાણો વિગત…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More