G20 Mumbai News : બોરીવલી ના રસ્તા ચોખા-ચટ, ઠેરઠેર સુશોભીકરણ. G-20 દેશોના પ્રતિનિધિઓએ કાન્હેરી ગુફાઓની મુલાકાત લીધી. જુઓ સુંદર બોરીવલીના ફોટોગ્રાફ

G 20 country representatives visit kanhari caves

News Continuous Bureau | Mumbai

કાન્હેરી ગુફાઓ બોરીવલી નજીકના જંગલમાં આવેલી છે. આ ગુફાઓનો ઇતિહાસ, ‘કાન્હેરી’ શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તેની જાણકારી આપવામાં આવી. 

 

આ ગુફાઓ બુદ્ધકાળ દરમિયાન ભારતની કલા અને સંસ્કૃતિ દર્શાવે છે.

આ માટે બોરીવલી હાઇવેને સાફ કરવામાં આવ્યો હતો. 

 ઠેરઠેર સુશોભનની વસ્તુઓ મૂકવામાં આવી હતી. 

વિશ્વભરના પ્રતિનિધિઓ માટે ભારતીય શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ…કેન્દ્રીય પ્રવાસન વિભાગ દ્વારા તુલશી તળાવ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *