Site icon

ટાઈમ ટેબલમાં થયો ફેરફાર,ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન આ દિવસે નહીં દોડે, જાણો…

આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડતી હતી. એટલે કે હવે આ ટ્રેન રવિવારના બદલે બુધવારે નહીં દોડે.

Vande Bharat Express: Vande Bharat makeover for Indian Railways; but what needs to be done for the common man’s shubh-yatra?

Vande Bharat Express: Vande Bharat makeover for Indian Railways; but what needs to be done for the common man’s shubh-yatra?

News Continuous Bureau | Mumbai

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રવિવારના બદલે બુધવારે નહીં ચલાવવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

વિભાગીય રેલવે પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે તાત્કાલિક અસરથી બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર દોડશે. અગાઉ આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ દોડતી હતી. એટલે કે હવે આ ટ્રેન રવિવારના બદલે બુધવારે નહીં દોડે.

સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે

ઉત્તર પશ્ચિમ રેલ્વેના અજમેર વિભાગના મદાર-પાલનપુર સેક્શન પર ભીમાણા-કિવરલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 784 પર આરસીસી બોક્સ શરૂ કરવાના કામને કારણે, સાબરમતીથી ઉપડતી ટ્રેન નંબર 14822 સાબરમતી-જોધપુર એક્સપ્રેસ ટ્રેન બુધવારે રદ રહેશે.

જોધપુર-સાબરમતી-જોધપુર ટ્રેન 1 ઓક્ટોબરથી નવા નંબર સાથે ચાલશે

ટ્રેન નંબર 14819/14820 જોધપુર-સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ 1 ઓક્ટોબરથી નવા નંબર 20485/20486 જોધપુર-સાબરમતી-જોધપુર સુપરફાસ્ટ સાથે ચાલશે.

નબીપુર-વરેડિયા સ્ટેશનો વચ્ચે આજે કેટલીક ટ્રેનોને અસર થશે

આ સમાચાર પણ વાંચો: 45 લાખ જમીનમાં દાટી દઇ, આંગડિયા પેઢીના કર્મચારીએ રચ્યુ હતું પોતાની સાથે લૂંટનું ષડયંત્ર

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version