189
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
બોમ્બે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજીકર્તાએ હાઇકોર્ટને વિનંતી કરી છે કે તેઓ સરકારને નિર્દેશ આપે કે આદર પુનાવાલાને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ અરજીમાં એવી વિનંતી પણ કરવામાં આવી છે કે લંડન ના એક અખબારને ઈન્ટરવ્યૂ આપવામાં આવ્યો છે તે સંદર્ભે મુંબઈ પોલીસ એફઆઈઆર દાખલ કરે. તેઓએ તપાસ પણ કરે કે કઈ વ્યક્તિ આદર પુનાવાલા ને ધમકાવી રહી હતી.
આવનાર દિવસમાં આ સુનાવણી બોર્ડ પર આવશે.
You Might Be Interested In