Site icon

આદર પુનાવાલા ને ‘વાય’ કેટેગરીની સુરક્ષા કેમ આપી. ‘ઝેડ’ કેટેગરીની આપો. : બોમ્બે હાઈકોર્ટમાં અરજી થઇ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

બોમ્બે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજીકર્તાએ હાઇકોર્ટને વિનંતી કરી છે કે તેઓ સરકારને નિર્દેશ આપે કે આદર પુનાવાલાને ઝેડ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે. આ અરજીમાં એવી વિનંતી પણ કરવામાં આવી છે કે લંડન ના એક અખબારને ઈન્ટરવ્યૂ આપવામાં આવ્યો છે તે સંદર્ભે મુંબઈ પોલીસ એફઆઈઆર દાખલ કરે. તેઓએ તપાસ પણ કરે કે કઈ વ્યક્તિ આદર પુનાવાલા ને ધમકાવી રહી હતી.

Join Our WhatsApp Community

ઓક્સિજન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તકરાર. કેન્દ્ર સરકારે સીધું કહી દીધું કે દિલ્હી માંગે તેટલો ઓક્સિજન નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ખખડાવી.. જાણો વિગત…

આવનાર દિવસમાં આ સુનાવણી બોર્ડ પર આવશે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version