Site icon

ખુશખબર !! પંઢરપુરમાં 24 કલાક વિઠ્ઠલ રુકમણીના દર્શન

Vitthal Rakhumai Darshan: મંગળવારથી આગામી 15 દિવસ સુધી શ્રી વિઠ્ઠલ-રુક્મિણી ભક્તોને દર્શન આપવા અથાક ઊભા રહેશે.

Vitthal Rakhumai Darshan

Vitthal Rakhumai Darshan

News Continuous Bureau | Mumbai

 Vitthal Rakhumai Darshan: અષાઢી એકાદશીના સમારોહને હવે માત્ર દસ દિવસ બાકી છે. શ્રીક્ષેત્ર પંઢરપુરમાં આજથી હજારો ભક્તો ઉમટી રહ્યા છે. પરંપરા મુજબ, મંદિર આજથી આગામી પંદર દિવસ સુધી 24 કલાક ખુલ્લું રહેશે, જેથી વધુમાં વધુ ભક્તો શ્રી વિઠ્ઠલ-રુકમણીના ઝડપી દર્શન મળશે..

Join Our WhatsApp Community

VIP દર્શન બંધ

મંગળવારથી આગામી 15 દિવસ સુધી શ્રી વિઠ્ઠલ-રુક્મિણી ભક્તોને દર્શન આપવા અથાક ઊભા રહેશે. ભગવાનની પથારી દૂર થઈ ગઈ હોવાથી રાજોપચાર બંધ થઈ ગયો છે.

અષાઢી યાત્રાના પગલે વધુમાં વધુ ભક્તો પાદસ્પર્શના દર્શન કરી શકે તે માટે વીઆઈપી દર્શન બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે દર્શન લાઈન લગાડીને ઉભેલા તમામ લોકો દર્શન કરી શકશે. જ્યારે VIP લોકોએ પણ દર્શન લાઈન લગાડીને ઉભા રહીને દર્શન કરવા પડશે..

આ સમાચાર પણ વાંચો: ‘આ’ 3 યોગ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ માટે રામબાણ સાબિત થશે; દિવસમાં માત્ર 15 મિનિટ કરો અને તેને અજમાવી જુઓ

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version