Site icon

Mumbai: મુંબઈ શહેર માટે સારા સમાચાર હવે પશ્ચિમ ઉપનગરને મળશે નવા ફાયર સ્ટેશન અને સાત નવા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

Mumbai: શહેરના અલગ અલગ વિસ્તારમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે જેને કારણે દૈનિક 1200 મિલિયન લિટર જેટલું સીવરેજ ટ્રીટમેન્ટ શક્ય બનશે

Good news for the city of Mumbai now that the western suburbs will get a new fire station and seven new sewage treatment plants.

Good news for the city of Mumbai now that the western suburbs will get a new fire station and seven new sewage treatment plants.

News Continuous Bureau | Mumbai

Mumbai:  મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ ( Bhushan Gagrani ) પોતાની સ્વતંત્રતા દિવસ ની સ્પીચ દરમિયાન મુંબઈ શહેરમાં આકાર લઈ રહેલા નવા ફાયર સ્ટેશન ( Fire station ) અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંદર્ભે જણાવ્યું હતું. મુંબઈ શહેર દિવસે ને દિવસે વિકસી તેમજ વિસ્તરી રહ્યું છે. ચર્ચગેટથી શરૂ કરીને બોરીવલી – દહિસર, વિરાર સુધી લોકોની વસ્તી પહોંચી ગઈ છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાની ( BMC ) હદ માત્ર દહિસર સુધીની છે. આ સમયે મુંબઈ શહેરમાં ઊંચી ઇમારતો ઝપાટાભેર બની રહી છે. નવા પડકારોને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકા સુસજ્જ છે. મુંબઈ મહાનગર પાલિકાના કમિશનરે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુંબઈ શહેરમાં ઉપનગર ( Mumbai Western Suburbs ) ખાતે વધુ પાંચ ફાયર સ્ટેશન બનશે. હાલ મુંબઈ શહેરમાં 40 જેટલા મોટા 19 જેટલા નાના ફાયર સ્ટેશન છે.  

Join Our WhatsApp Community

દરમિયાન મુંબઈ શહેરમાંથી મળ સારણ પ્રક્રિયા સરળ બનાવવા માટે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે જેને કારણે દૈનિક 1200 મિલિયન લિટર જેટલું સિવરેજ ટ્રીટમેન્ટ ( Sewage Treatment Plant ) શક્ય બનશે. મુંબઈના વરલી, બાંદરા, ધારાવી, વર્સોવા, મલાડ, ઘાટકોપર અને ભાંડુપ ખાતે આ પ્રકારના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. આશરે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ આ કામ કરવામાં આવશે. આમ મુંબઈ શહેર આગામી દિવસ માટે નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યું છે

આ સમાચાર પણ વાંચો :  Shahrukh khan: શાહરુખ ખાને તેના પરિવાર સાથે લહેરાવ્યો તિરંગો, મન્નત ની બહાર ઊભેલા ચાહકો ને આપી આ રીતે સરપ્રાઈઝ

Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Bhandup: ભાંડુપ બસ કાંડ: શું બસમાં ખામી હતી કે ડ્રાઇવરની ભૂલ? તપાસમાં થયો મોટો ખુલાસો, BEST એ લીધો આકરો નિર્ણય
Exit mobile version