Site icon News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાને તેના પરિવાર સાથે લહેરાવ્યો તિરંગો, મન્નત ની બહાર ઊભેલા ચાહકો ને આપી આ રીતે સરપ્રાઈઝ

Shahrukh khan: શાહરૂખ ખાને 78 માં સ્વતંત્રતા દિવસ પર તેના પરિવાર સાથે તેના બંગલા મન્નતમાં તિરંગો ફરકાવ્યો હતો ત્યારબાદ મન્નત ની બહાર ઉભેલા તેના ચાહકો નું અભિવાદન પણ કર્યું હતું.

shahrukh khan celebrate independence day 2024 with family

shahrukh khan celebrate independence day 2024 with family

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરૂખ ખાને 78 માં સ્વતંત્રતા દિવસ પર તેના પરિવાર સાથે તેના બંગલા મન્નતમાં તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાન નો પરિવાર ઓલ વ્હાઇટ લુક માં જોવા મળ્યો હતો. જેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: શું ખતરો કે ખિલાડી બાદ હવે આ રિયાલિટી શો માં જોવા મળશે ટાઇગર શ્રોફ ની બહેન ક્રિષ્ના શ્રોફ?

શાહરુખ ખાને કર્યું ચાહકો નું અભિવાદન 

શાહરુખ ખાને તેના બંગલા મન્નત પર તિરંગો લહેરાવ્યા બાદ શાહરુખ પોતાના બંગલાની બાલ્કનીમાં આવ્યો હતો અને ચાહકોને હાથ લહેરાવીને નમસ્તે અને હેલો કહ્યું હતું. શાહરુખ ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


તમને જણાવી દઈએ કે શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાન સાથે ફિલ્મ કિંગ માં જોવા મળશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajkummar Rao KBC 18 Amitabh Bachchan મન્નત અને જલસા બહાર વિતાવેલા સંઘર્ષના દિવસો KBC 18 માં અમિતાભ બચ્ચન સામે છલકાયું રાજકુમાર રાવનું દર્દ, શાહરૂખ ખાનને લઈને કહી આ મોટી વાત!
Vicky Kaushal Dashing Look ‘નજર મળશે પણ હટશે નહીં’ વિકી કૌશલના ઈન્ટેન્સ લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ, ફેન્સ થયા ઘાયલ!
Dhurandhar Movie Vashma Butt Cafe ‘ધુરંધર’ ફિલ્મનું ‘વશ્મા બટ’ કેફે બન્યું મોટું આકર્ષણ લેહલડાખમાં હમઝાઆલમના અડ્ડા પર પર્યટકોની ભારે ભીડ, જાણો ખાસિયત!
AhaanAneet Next ફરી ધમાલ મચાવશે અનીત પડ્ડા અને અહાન પાંડે મોહિત સૂરીની આગામી રોમેન્ટિક ફિલ્મ અંગે મોટું અપડેટ..
Exit mobile version