251
Join Our WhatsApp Community
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
મહારાષ્ટ્ર રોયલ વેસ્ટન ટર્ફ ક્લબ એટલે કે મહાલક્ષ્મી રેસ કોર્સ ને ફરી કામ કરવાની છૂટ આપી દીધી છે. આ રેસકોર્સ છેલ્લા લાંબા સમયથી બંધ પડ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી રેસકોર્સમાં કોરોના સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. આથી અહીં રેસિંગની કોઈપણ એક્ટિવિટી થઈ શકી નહોતી. આ ઉપરાંત રેસિંગની તમામ ગતિવિધિઓ પૂના શહેરમાં ખસેડવામાં આવી હતી.
હવે આ બધી ગતિવિધિઓ રેસકોર્સ પર થશે.
You Might Be Interested In
