કોરોના ના ડર વચ્ચે ‘ તબડક – તબડક’ શરૂ. મુંબઈ નું રેસકોર્સ ફરી ધમધમશે. જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

20 જાન્યુઆરી 2021

મહારાષ્ટ્ર રોયલ વેસ્ટન ટર્ફ ક્લબ એટલે કે મહાલક્ષ્મી રેસ કોર્સ ને ફરી કામ કરવાની છૂટ આપી દીધી છે. આ રેસકોર્સ  છેલ્લા લાંબા સમયથી બંધ પડ્યું છે. 

ઉલ્લેખનીય છે કે મહાલક્ષ્મી રેસકોર્સમાં કોરોના સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. આથી અહીં રેસિંગની કોઈપણ એક્ટિવિટી થઈ શકી નહોતી. આ ઉપરાંત રેસિંગની તમામ ગતિવિધિઓ પૂના શહેરમાં ખસેડવામાં આવી હતી. 

હવે આ બધી ગતિવિધિઓ રેસકોર્સ પર થશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More