Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ નજીકના આ હિલ સ્ટેશન પર કરાનો વરસાદ પડ્યો. જુઓ વિડિયો

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે પંચગીનીમાં કરા નો વરસાદ પડ્યો.

hailstorm at panchgani

મુંબઈ નજીકના આ હિલ સ્ટેશન પર કરાનો વરસાદ પડ્યો. જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોનું વાતાવરણ વાદળછાયું છે.  આ દરમિયાન અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે તો અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : આજે છત્રી લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો

 મુંબઈ નજીક આવેલા પર્યટન સ્થળ પંચગીનીમાં કરા નો વરસાદ પડ્યો છે.  માર્ચ મહિનામાં બરફનો વરસાદ પડતા લોકો અચંબિત થઈ ગયા છે.  જુઓ વિડિયો 

 

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version