Site icon News Continuous Bureau | Mumbai

શાબ્બાશ! આખરે મહેનત રંગ લાવી: ધારાવીમાં સતત આટલા દિવસ સુધી કોરોના ના ઝીરો કેસ નોંધાયા; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી કહેવાતી ધારાવીમાં મુંબઈ મહાનગરપાલિકાની મહેનત રંગ લાવી છે. સતત ત્રણ દિવસ સુધી ધારાવીમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નહોતો.

મુંબઈમાં કોરોનાની બીમારી પર નિયંત્રણ મેળવવા માટે વૈશ્ર્વિક સ્તરે ધારાવી પેટર્નની નોંધ લેવામાં આવી હતી. ત્યારે ધારાવીમાં કોવિડિ -19ને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવામાં પાલિકાને સફળતા મળી છે. ગીચ વસતી ધરાવતા ધારાવીમાં છેલ્લા સાત દિવસમાં ફકત ચાર નવા કેસ નોંધાયા છે. તેમાં પણ છમાંથી ત્રણ દિવસમાં એક પણ નવો દર્દી નોંધાયો નહોતો.

દશેરાએ જ ઘોડો ના દોડયો! કાંદિવલીની બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે ખરે ટાઈમે જ સ્પિંકલર્સ ચાલ્યા જ નહીં ; જાણો વિગત

ધારાવીમાં સૌથી પહેલો કેસ 4 એપ્રિલ 2020ના નોંધાયો હતો. ત્યારબાદ આ વિસ્તારમાં કોરોનાના કેસ અને મૃત્યુનું પ્રમાણ સતત વધી રહ્યું હતું. જોકે  પાલિકાના કમિશનરની લઈને એડિશન અને લોકલ વોર્ડ ઓફિસરની ભારે જહેમત બાદ અને જુદી જુદી ઉપાયયોજના અમલમાં મૂકવાને પગલે ધારાવીમાં સંપૂર્ણપણે કોરોના નિયંત્રણમાં લાવી શકાયો છે.

Elderly Woman Bank Fraud 85 વર્ષીય વૃદ્ધા સાથે ₹76.5 લાખની છેતરપિંડી 6 મહિનાથી ફરાર પૂર્વ બેંક મેનેજર આખરે મુંબઈ પોલીસના સકંજામાં
Dahisar Hydrochloric Acid Seizure દહિસરમાં વૈભવી ફોર્ડ એન્ડેવરમાંથી 52.5 લીટર જોખમી હાઈડ્રોક્લોરિક એસિડ જપ્ત 49 વર્ષીય વેપારી સામે ગુનો દાખલ
Malad Jewellery Showroom Heist મલાડમાં જ્વેલરી શોરૂમનો વિશ્વાસુ સેલ્સમેન ₹1.30 કરોડના સોનાચાંદીના દાગીના લઈને ફરાર પોલીસ તપાસ તેજ
Borivali Spa Sex Racket Busted બોરીવલીમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ 4 મહિલાઓ મુક્ત, કેશિયર જેલભેગો
Exit mobile version