Site icon News Continuous Bureau | Mumbai

ડેવલોપર સાથે વિવાદ થયો છે? હવે ચિંતા નહીં કરતા ૬૦ દિવસમાં ઉકેલ આવી જશે. મહારાષ્ટ્ર સરકારની અનોખી પહેલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

મુંબઈ શહેરમાં પ્રોપર્ટીની કિંમત આસમાનને આંબે તેટલી વધુ છે. જેને કારણે અનેક વખત ગ્રાહક અને ડેવલપર વચ્ચે અણબનાવ બનાવ બનતા હોય છે તેમજ છેતરપિંડીના બનાવો પણ બને છે. આ તમામ વિવાદોનો કાયદાકીય રીતે ઉકેલ લાવવામાં વર્ષો નીકળી જાય છે.
આથી મહારેરા ના અધ્યક્ષ અજોય મહેતાએ પોતાને મળેલા વિશેષ અધિકારનો ઉપયોગ કરીને આદેશ બહાર પાડ્યો છે જે મુજબ કાઉન્સિલિએશન ફોરમ પાસે ફરિયાદ પાઠવ્યા ના ૬૦ દિવસની અંદર આ વિવાદનો ઉકેલ લાવવો ફરજિયાત છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની મુશ્કેલી વધી, જળયુક્ત શિવાર યોજના બાદ હવે આ કામની પણ થશે તપાસ; ઠાકરે સરકારે આપ્યો આદેશ

આમ હવે ટેબલો પર સાથે કોઈ પણ પ્રકારની કાયદાકીય લડાઈ નો અંત માત્ર બે મહિનામાં આવશે.

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version