News Continuous Bureau | Mumbai
હાલ નવી મુંબઈ(Navi Mumbai)થી રેલવે(Local train) માં પ્રવાસ કરનાર લોકો(commuters)ને વરસાદ(heavy rain)ને કારણે ઘણી તકલીફ પડી રહી છે. અહીં અનેક રેલવે સ્ટેશનો(railway Station)ની બહાર તેમજ અંદર પાણી ભરાયા છે. નવી મુંબઈના ખાનદેશ્વર રેલ્વે સ્ટેશન(Khandeshwar Railway Station) પાસે આશરે ૧ ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) છે. આ પાણીને બહાર કાઢવા માટે સ્થાનિક પ્રશાસન દ્વારા પંપ મૂકવામાં આવ્યો છે પરંતુ અત્યારે પરિસ્થિતિમાં સુધાર આવ્યો નથી. રેલવે સ્ટેશનની બહાર પાણી છે તેમજ અંડરગ્રાઉન્ડ માં પણ પાણી ભરાયા છે. જુઓ વિડિયો.
#નવી મુંબઈના #ખાનદેશ્વર રેલ્વે સ્ટેશન પાસે લોકોને તકલીફ. #રેલ્વે સ્ટેશનની અંદર અને બહાર બંને જગ્યાએ #પાણી ભરાયા. જુઓ વિડિયો. #monsoon #navimumbai #heavyrain #khandeshwarrailwaystation #waterlogged pic.twitter.com/OE3st6D2td
— news continuous (@NewsContinuous) July 5, 2022
આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફ લાઇન એવી લોકલ ટ્રેનો પ્રભાવિત થઈ – સેન્ટ્રલ રેલવે લાઈનના આ હાલ છે