Site icon

મુંબઇનાં દહીસર માં બારે મેઘ ખાંગા થયા, લગભગ એક ફૂટ વરસાદ ખાબક્યો. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ,

તા. ૧૮/૦૭/૨૦૨૧, રવિવાર

ગતરાત્રે મુંબઇનાં દહીસર વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા હતા. જોરદાર વરસાદને કારણે આખું દહીસર જળબંબાકાર થઇ ગયું હતું. હવે મુંબઈ મહાનગરપાલિકા થી વરસાદ સંદર્ભે ના આંકડા બહાર પાડવામાં આવ્યા છે જે મુજબ સવારે 8:30 વાગ્યા સુધી એટલે કે સવારે સાડા આઠથી અગાઉના ૨૪ કલાક દરમિયાન દહીસર વિસ્તારમાં 250 મિલી મીટર થી વધારે વરસાદ પડ્યો છે. આખા મુંબઈ શહેર અને આસપાસમાં જે વરસાદ પડ્યો છે તેના આંકડા નીચે મુજબ છે.

 

Rainfall till 8:30am

 

Dahisar 268mm

Ratnagiri 256mm

Santacruz 235mm

Mira Road 235mm

Rabale 214mm

Bandra 207mm

Juhu 206mm

Bhayander 203mm

Colaba 197mm

Ram Mandir 189mm

Dahanu 174mm

Mahalaxmi 164mm

Matheran 138mm

Alibaug 120mm

Mahabaleshwar  78mm

Harnai 71mm

Exit mobile version