ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન ૨૦૨૧
બુધવાર
મુંબઈનો વરસાદ ભલભલા લોકો ની પોલ ખોલી નાખે છે. આવા સમયે ગ્રાન્ટ રોડ રેલ્વે સ્ટેશનની પોલ ખૂલી ગઈ છે.
ઘાટકોપરથી અમર મહેલ પહોંચતાં લાગે છે 50 મિનિટ, ઠેરઠેર ટ્રાફિકજામ; જાણો વિગત
અહીં માથે છાપરા હોવા છતાં એટલી નીચી કક્ષાનું ફેબ્રીકેશન કરવામાં આવ્યું છે કે વરસાદ રેલવે સ્ટેશન પર ધોધ બનીને પડે છે. લોકો છત્રી હોવા છતાં ભીંજાઈ જાય છે. જુઓ વિડિયો.
ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન પર છાપરા હોવા છતાં જોરદાર વરસાદ.. જુઓ વિડિયો
#Mumbai #heavyrain #Monsoon2021 #MumbaiRains #grantroadrailwaystation pic.twitter.com/gXogVJCaAE— news continuous (@NewsContinuous) June 9, 2021
