નરીમાન પોઇન્ટ નો નજારો જુઓ, ભર ઉનાળે એવું લાગે છે જાણે જુલાઈ મહિનો હોય.

મુંબઈ શહેરમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે. આ વરસાદ જોઈને લોકોને ચોમાસાની યાદ આવી ગઈ.

by kalpana Verat
eavy rain in Mumbai, see the visuals of Nariman Point

મુંબઈ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 20 મી માર્ચે મધરાથી શરૂ થયેલો વરસાદ 21 મી તારીખે એટલે કે મંગળવારના દિવસ દરમિયાન સતત ચાલુ રહી રહ્યો છે. ત્યારે નરીમન પોઇન્ટ પર એવો નજારો દેખાઈ રહ્યો છે જાણે કે ખરેખર ચોમાસું બેઠું હોય.

 

 Heavy rain in Mumbai, see the visuals of Nariman Point

આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More