Site icon News Continuous Bureau | Mumbai

ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન પર ધસારો, થાણા રેલવે સ્ટેશન પર જાણે મેળો ભરાયો. જુઓ વિડિયો.

થાણા રેલવે સ્ટેશન પર અત્યારે મોટી સંખ્યામાં લોકો મોજુદ છે. અનેક લોકો જે રોડ રસ્તાથી ટ્રાવેલ કરવાના હતા તેઓએ ટ્રેનનું રૂટ અપનાવ્યો છે જેને કારણે એકાએક રેલવે સ્ટેશન પર ભીડ વધી ગઈ છે.

Heavy rush at Thane railway station

ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન પર ધસારો, થાણા રેલવે સ્ટેશન પર જાણે મેળો ભરાયો. જુઓ વિડિયો.

News Continuous Bureau | Mumbai

થાણા રેલ્વે સ્ટેશન પર મંગળવારે સવારે 9:30 વાગ્યે ભારે ધસારો જોવા મળ્યો હતો. અહીં એક તરફ ટ્રેન મોડી પડી અને બીજી તરફ ભારે વરસાદને કારણે અફડા-અફરીનો માહોલ હતો. . જુઓ વિડિયો .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : વહેલી સવારે મુંબઈ શહેરના આકાશમાં વીજળીના કડાકા ભડાકા, જુઓ વિડિયો

 

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version