294
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
દહીસર થી વિરાર ની વચ્ચે ભારે વરસાદને કારણે લોકો ટ્રાફિકમાં અટવાયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ગત બે કલાકથી લોકો પોતાની ગાડીમાં જ્યાં ના ત્યાં બેઠેલા છે. વાત એમ છે કે દહિસર ચેકનાકા પાસે પાણી ભરાઈ ગયા છે તેમજ આખા હાઇવે પર લોકો અત્યારે પગપાળા ચાલી રહ્યા છે.
દહિસર ચેકનાકા પાસે ભારે પાણી ભરાયા. લોકો હેરાન પરેશાન. જુઓ વિડિયો
પરિણામ સ્વરૂપ લોકો ટ્રાફિકમાં અટવાઈ ગયા છે.
દહીસર મિરા રોડ તરફ જતા રસ્તા માં બે કલાક લાંબો ટ્રાફિકજામ. લોકો હેરાન પરેશાન. જુઓ વિડિયો #mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #dahisar #miraroad #traffic #mumbaitraffic #travel #street #car #drive #traficpolice pic.twitter.com/X4czD5F6kF
— news continuous (@NewsContinuous) July 16, 2021
You Might Be Interested In