187
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૩ એપ્રિલ 2021
શુક્રવાર
દહિસર ચેકનાકા પર પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. મુંબઈ શહેરમાં પ્રવેશ કરનાર તમામ વાહનોનાં કલર કોડ ચેક કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જે કલર કોડ લગાડવામાં આવ્યો છે તે કલર કોડ માટે જરૂરી એવા દસ્તાવેજ તે વાહન ચાલક પાસે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. જે વાહન ચાલકોએ ખોટી રીતે કલર કોડ લગાડ્યા છે તેમને દસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે. જુઓ વિડિયો…
મુંબઈ પુના એક્સપ્રેસ હાઈવે પર જોરદાર ચેકીંગ ચાલુ. અનેક વાહનો પર કાર્યવાહી.
દહિસર ચેકનાકા પર ભારે ટ્રાફિક. પોલીસ કરી રહી છે આ મોટી કાર્યવાહી. જુઓ વિડિયો#Mumbai #Dahisar #checknaka #HeavTrafficJam pic.twitter.com/qjdQfcQCjk
— news continuous (@NewsContinuous) April 23, 2021
You Might Be Interested In
