કમોસમી વરસાદને કારણે મુંબઈ શહેરમાં હાઇવે જામ. લોકો હેરાન પરેશાન.

શહેરમાં વરસાદ વરસવાને કારણે રસ્તાઓ પલળી ગયા છે અને એક્સિડન્ટનું જોખમ વધી ગયું છે જેને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો છે. જુઓ ફોટોગ્રાફ અને સેટેલાઈટ તસવીર.

by kalpana Verat
Heavy Traffic Jam at Mumbai Highway due to rain

News Continuous Bureau | Mumbai

જો તમે મુંબઈ શહેરના રસ્તા પર આજે ગાડીથી ટ્રાવેલ કરવાના હોવ તો આ સમાચાર વાંચજો. ક મોસમી વરસાદને કારણે મુંબઈના રસ્તા ઉપર એકસીડન્ટનું જોખમ ઊભું થયું છે. 

 Heavy Traffic Jam at Mumbai Highway due to rain

વેસ્ટન એક્સપ્રેસ હાઈવે, ઈસ્ટન એક્સપ્રેસ હાઈવે, લિંકિંગ રોડ, એસવી રોડ અને એલબીએસ રોડ પર ટ્રાફિક જામ થયો છે. અહીં રસ્તા પર કિચડ હોવાને કારણે લોકો વાહન ધીમેથી હાંકી રહ્યા છે.

 Heavy Traffic Jam at Mumbai Highway due to rain

ઉલ્લેખનીએ છે કે મુંબઈ શહેરમાં ઠેકાણે ખાડા ખોદવામાં આવ્યા છે તેમજ મેટ્રોનું કામ ચાલુ છે. 

 Heavy Traffic Jam at Mumbai Highway due to rain

આવા સમયે શહેરવાસીઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે ભાયખલામાં પાણી ભરાયા. જુઓ વિડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More