Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કર્યો મુંબઈનો અદભુત નજારો, આપ્યું આ સરસ કેપ્શન .. જુઓ શહેરનો મનમોહક એરિયલ વ્યુ..

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.

Hello again Mumbai PM Modi shares aerial view of citys shoreline

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કર્યો મુંબઈનો અદભુત નજારો, આપ્યું આ સરસ કેપ્શન .. જુઓ શહેરનો મનમોહક એરિયલ વ્યુ..

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ​​મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.
આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હેલિકોપ્ટરમાંથી મુંબઈનો એરિયલ વ્યુનો એક વિડીયો સોશિયલ મીડિયાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે.

Join Our WhatsApp Community

 મુંબઈ શહેરનો મનમોહક નજારો દેખાડતો આ વીડિયો 21 સેકેન્ડનો છે. જેમાં શહેરની ગગનચુંબી ઇમારતો અને દરિયો દેખાય છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે – Hello again Mumbai…

આ સમાચાર પણ વાંચો : મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..  

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version