Site icon News Continuous Bureau | Mumbai

Home Minister Amit shah:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં વિશ્વ પ્રસિદ્ધ લાલ બાગના રાજાની મુલાકાત લીધી હતી.

Home Minister Amit shah: શ્રી અમિત શાહે મુંબઈના બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં પ્રખ્યાત ગણપતિ પંડાલમાં પણ પૂજા અર્ચના કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે સ્થાપિત ગણપતિ બાપ્પાની પૂજા કરી

Amit shah visits lalbagcha raja at mumbai

Amit shah visits lalbagcha raja at mumbai

News Continuous Bureau | Mumbai 

Home Minister Amit shah: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં વિશ્વ પ્રસિદ્ધ લાલ બાગના રાજાની મુલાકાત લીધી હતી.

 

Join Our WhatsApp Channel


શ્રી અમિત શાહે મુંબઈના બાંદ્રા પશ્ચિમ વિસ્તારમાં પ્રખ્યાત ગણપતિ પંડાલમાં પણ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. આ પછી, કેન્દ્રીય ગૃહ પ્રધાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને સ્થાપિત ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Mumbai : મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરો થયા ‘ડિજિટલ’; ઓગસ્ટ મહિનામાં 43 ટકા થયું ઓનલાઇન ટિકિટ વેચાણ, જાણો આંકડા

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version