236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હવામાન વિભાગે(IMD) મુંબઈ(Mumbai)ના મોસમ (weather)સંદર્ભે એવો વરતારો કર્યો છે કે આગામી પાંચ દિવસ સુધી વરસાદ(rain) પડતો રહેશે. માત્ર મુંબઈ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારો અને આખેઆખી કોંકણ પટ્ટી પર વરસાદ વરસતો રહેશે. નૈઋત્યના મોસમી પવનો ને કારણે અત્યારે આસમાન માં વાદળો(cloudy wather) છવાઈ ગયા છે. આ તમામ વાદળો હવાની ગતિ સાથે ઉત્તર તરફ જઈ રહ્યા છે. આથી આગામી પાંચ દિવસ દરમિયાન મુંબઈ(Mumbai)નું વાતાવરણ વરસાદમય રહેશે.
આ સમાચાર પણ વાંચો : હાર્બર લાઈનના માન સરોવર રેલ્વે સ્ટેશન ના અંડરગ્રાઉન્ડ રસ્તામાં પાણી ભરાયું- જુઓ વિડિયો
You Might Be Interested In