237
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત શહેરના ઉપનગરમાં(Mumbai Suburbans) મંગળવાર સોમવારથી વરસાદે(Rain) જોર પકડ્યું છે.
દરમિયાન હવામાન વિભાગે(Meteorological department), આગામી 24 કલાકમાં મુંબઈમાં ભારે વરસાદની આગાહી(Heavy rain forecast) કરી છે.
આ સાથે હવામાન વિભાગે યલ્લો એલર્ટ(Yellow alert) જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે પડેલા ભારે વરસાદને કારણે શહેરની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની(local train) રફ્તાર ધીમી પડી હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની બેટિંગ- ધોધમાર વરસાદથી મુંબઈ થયું પાણી પાણી- અંધેરી સબ વે કરવો પડ્યો બંધ- જુઓ તસવીરો
You Might Be Interested In