News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં કેટલો અને ક્યાર સુધી વરસાદ પડશે? જુઓ હવામાન વિભાગની સેટેલાઈટ તસવીર.

મોસમ સંદર્ભે ની સચોટ ભવિષ્યવાણી સેટેલાઈટ તસવીરથી સંભવ છે ત્યારે મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં વાતાવરણ કેવું રહેશે તે સંદર્ભે હવામાન વિભાગે સેટેલાઈટ તસવીર જાહેર કરી છે.

News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગે જે સેટેલાઈટ તસવીર જાહેર કરી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈ, નવી મુંબઈ,  મીરા રોડ, ભાયંદર, કોંકણના સમુદ્રી વિસ્તાર,  દક્ષિણ ગુજરાત તેમજ અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડશે.

Join Our WhatsApp Channel

 IMD predict rain at Mumbai

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.  આ વાતાવરણ  આગામી ચાર દિવસ સુધી રહેશે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈ નજીકના આ હિલ સ્ટેશન પર કરાનો વરસાદ પડ્યો. જુઓ વિડિયો

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version