178
Join Our WhatsApp Community
મુંબઇમાં એક લાખ સિનિયર સિટીઝન્સ એટલે કે ૬૦ કરતાં વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ ને કોરોનાની રસીનો ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂરો થયો
૧ માર્ચથી શરૃ થયેલી બીજા તબક્કાની રસી ઝુંબેશ દરમિયાન શહેરમાં કુલ ૧,૦૫,૮૬૭ સિનિયર સિટીઝન્સને અને ૪૫ વરસની વયનાં૧૧,૩૯૫ નાગરિકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.આ બંને શ્રેણીમાં લગભગ ૨૩ લાખ લોકો હોવાનો અંદાજ છે. આ બંને શ્રેણીમાં લગભગ ૨૩ લાખ લોકો હોવાનો અંદાજ છે.
શહેરનાં ૬૫ કેન્દ્રોમાં રસી આપવામાં આવી રહી છે.
જોકે કેન્દ્ર સરકાર,મહારાષ્ટ્ર સરકાર અને મહાનગરપાલિકાની સંયુક્ત બેઠકમાં નિષ્ણાતોએ રસીકરણની ઝુંબેશને હજી વધુ વેગ આપવાનું સૂચન કર્યું છે.
You Might Be Interested In
