Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ શું વાત છે. મુંબઈ શહેર માં આટલા લાખ સિનીયર સિટીઝનો ને કોરાના ની રસી મળી.

મુંબઇમાં એક લાખ સિનિયર સિટીઝન્સ એટલે કે ૬૦ કરતાં વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ ને કોરોનાની રસીનો ડોઝ આપવાનો લક્ષ્યાંક પૂરો થયો

૧ માર્ચથી શરૃ થયેલી બીજા તબક્કાની રસી ઝુંબેશ દરમિયાન  શહેરમાં કુલ ૧,૦૫,૮૬૭ સિનિયર સિટીઝન્સને અને  ૪૫ વરસની વયનાં૧૧,૩૯૫ નાગરિકોને કોરોનાની રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.આ બંને શ્રેણીમાં લગભગ ૨૩ લાખ લોકો હોવાનો અંદાજ છે.  આ બંને શ્રેણીમાં લગભગ ૨૩ લાખ લોકો હોવાનો અંદાજ છે.

Join Our WhatsApp Channel

શહેરનાં ૬૫ કેન્દ્રોમાં રસી આપવામાં આવી રહી છે.

જોકે કેન્દ્ર સરકાર,મહારાષ્ટ્ર સરકાર અને મહાનગરપાલિકાની  સંયુક્ત બેઠકમાં નિષ્ણાતોએ રસીકરણની ઝુંબેશને હજી વધુ વેગ આપવાનું સૂચન કર્યું છે.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version