Site icon

Piyush Goyal Ganesh Visarjan: ઉત્તર મુંબઈમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે તમામ જાહેર ગણપતિ વિસર્જન સમારોહમાં આપી હાજરી, લીધા બાપ્પાના આશીર્વાદ. જુઓ ફોટોસ.

Piyush Goyal Ganesh Visarjan: કેન્દ્રીય મંત્રી શ્રી પીયુષ ગોયલે ઉત્તર મુંબઈમાં તમામ જાહેર વિસર્જન સમારોહમાં હાજરી આપી અને બાપ્પાના આશીર્વાદ લીધા.

In North Mumbai, Union Minister Piyush Goyal attended all the public Ganapati cremation ceremonies

In North Mumbai, Union Minister Piyush Goyal attended all the public Ganapati cremation ceremonies

News Continuous Bureau | Mumbai 

Piyush Goyal Ganesh Visarjan: દસ દિવસીય ગણેશોત્સવ અનંત ચતુર્દશીના રોજ પૂર્ણ થાય છે અને શ્રી ગણપતિની ( Ganpati  Bappa )  તમામ મૂર્તિઓને તળાવ દરિયા નદીઓમાં વાજતે ગેટ શ્રદ્ધાપૂર્વક વિસર્જિત કરવામાં આવે છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય મંત્રી શ્રી ગોયલ ( Piyush Goyal ) ઉત્તર મુંબઈમાં અનેક સ્થળોએ વિસર્જન સરઘસને ( Ganesh Visarjan ) વધાવવા અને ફૂલોની વર્ષા કરવા માટે હાજર હતા.

મલાડ ( North Mumbai ) ભુજાલે તળાવથી શરૂ કરીને, ચારકોપ વિધાનસભા, મગાથાણે, કાંદિવલી પૂર્વ, બોરીવલીથી  ઠેઠ દહિસર સુધી, શ્રી ગોયલે વિસર્જન સરઘસનું સ્વાગત ફૂલોની વર્ષા કરીને અને સરઘસમાં ભાગ લેનારા ભક્તોને નાસ્તો આપીને કર્યું.

આ સમાચાર પણ વાંચો:  RE-INVEST 2024: REINVESTની ચોથી આવૃત્તિએ રચ્યો ઇતિહાસ, 2030 સુધીમાં શપથ પત્રના રૂપમાં આટલા લાખ કરોડનું વિક્રમી રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી.

આ પ્રસંગે શોભાયાત્રામાં અનેક બાળકોને જોઈને શ્રી ગોયલે પોતાનો સ્નેહ વ્યક્ત કર્યો હતો.

દરેક વિધાનસભામાં શ્રી પિયુષ ગોયલ ( Piyush Goyal North Mumbai ) સાથે જિલ્લા પ્રમુખ ગણેશ ખણકર, અને તમામ સ્થાનિક ધારાસભ્યો, મુંબઈ ભાજપ સચિવ વિનોદ શેલાર, અન્ય સર્વ માજી નગરસેવકો, સુનીલ કોલી, યુવા મોરચા પ્રમુખ અમર શાહ અને ઘણા પદાધિકારીઓ હાજર હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version