295
Join Our WhatsApp Community
- ભારતમાં એક્ટિવ કેસનું ભારણ આજે વધુ ઘટીને 3%થી 2.78% થઇ ગયું છે.
- છેલ્લા 24 કલાકમાં 23,068 કોરોનાના નવા નોંધાયા છે અને 336 દર્દીઓના મૃત્યુ થયા છે.
- છેલ્લા 24 કલાકમાં 24,661 દર્દીઓ સાજા થયા છે.
- સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 95.77% થઇ ગઇ છે.
- ભારતમાં હાલ એક્ટિવ કેસ 2,81,919 છે.
You Might Be Interested In
