સારા સમાચાર : ભારતમાં સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો યથાવત્: સાજા થનારા દર્દીઓની ટકાવારી પણ વધુ

by Dr. Mayur Parikh
  • ભારતમાં એક્ટિવ કેસનું ભારણ આજે વધુ ઘટીને 3%થી 2.78% થઇ ગયું છે.
  • છેલ્લા 24 કલાકમાં 23,068 કોરોનાના નવા નોંધાયા છે અને 336 દર્દીઓના મૃત્યુ થયા છે.
  • છેલ્લા 24 કલાકમાં  24,661 દર્દીઓ સાજા થયા છે. 
  • સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 95.77% થઇ ગઇ છે. 
  • ભારતમાં હાલ એક્ટિવ કેસ 2,81,919 છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More