મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે.
શુક્રવારના દિવસે મુંબઇ નજીક આવેલા પાલઘર માં ભારે વરસાદ પડ્યો હતો.
મુંબઈ શહેર માટે અગાઉ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રે મુંબઇ શહેરમાં વરસાદના જોરદાર ઝાપટાં પડ્યા હતા આવા જાપટા શનિવારે પણ પડી શકે છે.
