328
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai.
આવકવેરા વિભાગે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી છે.
શિવસેના નેતા યશવંત જાધવના કેસમાં તેમને આ નોટિસ મોકલવામાં આવી છે.
આવકવેરા વિભાગને શંકા છે કે આ ચાર વર્ષ દરમિયાન અપાયેલા તમામ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો છે.
આ પહેલા 10 માર્ચ 2022ના રોજ આવકવેરા વિભાગે ઈકબાલ સિંહ ચહલને નોટિસ મોકલી હતી.
હવે ફરી એકવાર તેમને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા, આવકવેરા વિભાગે NMC સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ યશવંત જાધવના ઘરે દરોડા પાડ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે અને મુંબઈ શહેર પાછળ બીએમસીએ છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા? હવે આ આશિષ શેલારે આ મામલો વિધાનસભામાં ઉપાડયો, જુઓ વિડિયો….
You Might Be Interested In