190
Join Our WhatsApp Community
કલ્યાણ ખાતે ડી માર્ટ માં છ કર્મચારીઓ, કોરોના પોઝિટિવ મળી આવતા પાંચ દિવસ સુધી સ્ટોર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ૬ કર્મચારીઓને ટેસ્ટ પોઝિટિવ આવી હતી અને સ્ટોરના બાકીના તમામ કર્મચારીઓ ને આઇસોલેટ થવાની સલાહ આપી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ જ સ્ટોરમાં એક સાથે 900 લોકો શોપિંગ કરતા નજર આવ્યા હતા.
You Might Be Interested In
