Site icon

ડી માર્ટ શોપિંગ માટે જાઓ છો? સાવચેત થઈ જજો. આ જગ્યાએ આખો ડી માર્ટ સ્ટોર બંધ કરવામાં આવ્યો. કર્મચારીઓ પોઝિટિવ નીકળ્યા.

કલ્યાણ ખાતે ડી માર્ટ માં છ કર્મચારીઓ, કોરોના પોઝિટિવ મળી આવતા પાંચ દિવસ સુધી સ્ટોર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ૬ કર્મચારીઓને ટેસ્ટ પોઝિટિવ આવી હતી અને સ્ટોરના બાકીના તમામ કર્મચારીઓ ને આઇસોલેટ થવાની સલાહ આપી છે.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આ જ સ્ટોરમાં એક સાથે 900 લોકો શોપિંગ કરતા નજર આવ્યા હતા.

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version