Site icon News Continuous Bureau | Mumbai

Kapol School : જો શાળાનું મેનેજમેન્ટ મુસ્લિમ નથી. તો તેમણે નમાજ ન વગાડવી જોઈએ, સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી નું નિવેદન. જુઓ વિડિયો..

Kapol School : કાંદીવલી ખાતે કપોળ સ્કૂલ દ્વારા પ્રાર્થના સમયે અજાન વગાડવાને કારણે વિવાદ જાગ્યો છે ત્યારે ખુદ મુસ્લિમ નેતાઓ કહી રહ્યા છે કે અજાનની જરૂર નથી.

Kapol School : SP leader Abu Azmi says school should not play azan

Kapol School : SP leader Abu Azmi says school should not play azan

News Continuous Bureau | Mumbai
Kapol School : કાંદીવલીની મહાવીર નગર ખાતે આવેલી કપોળ સ્કૂલમાં અજાન ની નમાજ વગાડવા સંદર્ભે હવે સમાજવાદી પાર્ટીના નેતા અને ધારાસભ્ય એવા અબુ આઝમી નું નિવેદન સામે આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે જો કોઈ શાળાનું મેનેજમેન્ટ ગેરમુસ્લિમ હોય તો તેણે અઝાન વગાડવાની કોઈ જરૂર જ નથી. તેમણે એવું પણ જણાવ્યું હતું કે અઝાન નમાજ ની પહેલા વગાડવામાં આવે છે. આ સંદર્ભે નું જ્ઞાન હોવું જરૂરી છે.

Join Our WhatsApp Channel

પોતાના શાબ્દિક પ્રહારો કરતા તેમણે સ્થાનિક ધારાસભ્ય યોગેશ સાગર સંદર્ભે કહ્યું હતું કે યોગેશ સાગર સાંપ્રદાયિક વાતાવરણ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે.

Kapol School : મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે આવા પ્રકારની હરકતને કારણે હિન્દુ અને મુસલમાન વચ્ચે તકરાર પેદા થાય છે. આવું કશું કરવાની કોઈ જરૂર જ નથી. જુઓ વિડિયો …

 

Nahur Wedding Food Poisoning નાહુર વેસ્ટમાં લગ્ન સમારોહમાં ફૂડ પોઇઝનિંગ નવદંપતી સહિત ૩૧ લોકો હોસ્પિટલમાં દાખલ, ભોજન બાદ ઉલટીઝાડાની ગંભીર તકલીફ
Malad Home Cleaning Theft દિવાળીની સફાઈ માટે ઍપ દ્વારા બોલાવેલા કામગારોએ ₹૧૨ લાખના દાગીના ચોર્યા મલાડ પોલીસે પાલઘરવસઈ પટ્ટામાંથી ત્રણને દબોચ્યા, ૧૦૦ ટકા મુદ્દામાલ રિકવર
MBMC Headquarters Fire મીરાભાઈંદર પાલિકા મુખ્યાલયમાં વહેલી સવારે ભીષણ આગ આરોગ્ય વિભાગના સરકારી દસ્તાવેજો બળીને ખાખ, કરોડોના ફાયર સેફ્ટી ખર્ચ સામે સવાલો
Bank Loan Fraud Case ₹૨,૨૯૬ કરોડના બેંક લોન ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી ₹૫૩.૯૫ કરોડની મિલકતો કામચલાઉ ટાંચમાં લીધી, કુલ જપ્તી ₹૫૪૬ કરોડે પહોંચી
Exit mobile version