168
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર
ભારતીય જનતા પાર્ટીના નેતા અને ઇશાન મુંબઈના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયા વરલી ખાતે મુંબઈ મહાનગરપાલિકાના ચીફ એન્જિનિયર ક્રિષ્ના પેરેકર ની ઓફિસની બહાર ધરણાં પર બેસી ગયા છે. વાત એમ છે કે કિરીટ સોમૈયાએ રાઇટ ટુ ઇન્ફરમેશન હેઠળ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સંદર્ભે એક અરજી દાખલ કરી હતી. તેમજ આ અરજી સંદર્ભે ના તમામ કાગડીયા તેમણે માંગ્યા હતા. જોકે આ કાગળિયા તેમને આપવામાં આવ્યા નથી. કિરીટ સોમૈયા નો આરોપ છે કે ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સંદર્ભે બહુ મોટો ગોટાળો થયો છે. તેમજ મહારાષ્ટ્રના એક મંત્રી આમા સીધી રીતે શામેલ છે.
આવતીકાલથી લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે પાસ મેળવવાની પ્રક્રિયા શરૂ થશે. જાણો કઈ રીતે મળશે પાસ
આ માહિતી મેળવવા માટે કિરીટ સોમૈયા ધરણાં પર બેસી ગયા.
You Might Be Interested In