સંજય ગાંધી નેશનલ પાર્કની કૃષ્ણા નદી તોફાને ચડી. જુઓ સોમવાર સવાર નો લેટેસ્ટ વિડિયો. ધસમસતી નદી અને પશ્ચિમ ઉપનગર પર જોખમ.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,19 જુલાઈ  2021

સોમવાર

સંજય ગાંધી નેશનલ પાર્કની નદી સોમવારે સવારે ભારે વરસાદને કારણે ગાડી તુર બની હતી. નદીમાં અત્યારે પૂરેપૂરું પાણી ભરેલું છે તેમજ કૃષ્ણા નદી પોતાના સર્વોચ્ચ સ્તર પર છે.

બોરીવલીના નેશનલ પાર્ક પાસે આવેલા શાંતિવન વિસ્તારમાં એક હરણ તરતું તરતું સોસાયટીમાં આવી પહોંચ્યું. જુઓ વિડિયો

આ નદીમાં પાણી ભરાવાનો અર્થ એ થાય છે કે પશ્ચિમ ઉપનગર ના તમામ નદી અને નાળા પૂરી રીતે ભરેલા રહેશે. નદીમાં સર્વોચ્ચ સ્તર આવતા ચિંતાનું વાતાવરણ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More