Site icon News Continuous Bureau | Mumbai

Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ… લાલબાગના રાજાને વિદાય આપવા માનવમહેરામણ ઉમટ્યું. જુઓ વિડીયો

Lalbaugcha Raja Visarjan:ગણેશ ચતુર્થી ઉજવણીની એક મહત્વપૂર્ણ પરંપરા ગણેશ વિસર્જન છે, જેને અનંત ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગણેશ મૂર્તિઓના વિસર્જન સાથે 10 દિવસના ઉત્સવનું સમાપન થાય છે. આ પરંપરામાં ભગવાન ગણેશની મૂર્તિને પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. ભગવાન ગણેશની સૌથી લોકપ્રિય અને સૌથી મોટી પ્રતિમાઓમાંની એક લાલ બાગ, મુંબઈમાં આવેલી લાલ બાગ રાજા છે. લાલ બાગના રાજાનો વિસર્જન સમારોહ ચાલુ છે.

Lalbaugcha Raja VisarjanLalbaugcha Raja draws massive crowd for Ganesh Visarjan ceremony

Lalbaugcha Raja VisarjanLalbaugcha Raja draws massive crowd for Ganesh Visarjan ceremony

News Continuous Bureau | Mumbai 

Lalbaugcha Raja Visarjan: ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બરસ તુ વર્ષે જલ્દી આ, આખું મુંબઈ જયઘોષથી ગુંજી રહ્યું છે. દરેક શેરી, વિસ્તાર અને રસ્તા પર ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જે ભગવાન ગણેશની ભક્તિમાં રંગાયેલો જણાય છે. ભક્તો બેન્ડ, સંગીતનાં વાદ્યો અને ઢોલના તાલે ગાયન અને નૃત્ય કરીને ભગવાન ગણેશની મોટી મૂર્તિઓને ભવ્ય વિદાય આપી રહ્યા છે. ગણેશ ઉત્સવ માયાનગરીમાં અન્ય તહેવારોની જેમ ઉજવવામાં આવે છે. ગણેશ વિસર્જનના આ અવસરને આકાશમાં દેખાતા મેઘધનુષે વધુ ખાસ બનાવ્યો હતો. ગણેશ વિસર્જનની યાત્રામાં ભાગ લેનાર દરેક ભક્ત ભાવુક દેખાય છે. મુંબઈની સૌથી પ્રખ્યાત ગણેશ મૂર્તિ લાલબાગ ચા રાજાને વિસર્જન માટે લઈ જવામાં આવી રહી છે.

Join Our WhatsApp Channel

 

Lalbaugcha Raja Visarjan: લાલબાગચા રાજાના વિસર્જન માટે ભક્તોએ ભારે ધામધૂમથી કાઢી વિસર્જન યાત્રા

મહત્વનું છે કે  સપ્ટેમ્બરથી શરૂ થયેલો ‘ગણેશ ચતુર્થી’ તહેવાર ‘અનંત ચતુર્દશી’ સાથે સમાપ્ત થઈ ગયો છે. દર વર્ષે ઢોલ-નગારા વચ્ચે લાલબાગના રાજાનું વિસર્જન મુંબઈની ગિરગાંવ ચોપાટી પર થાય છે… પરંતુ તેમનો રથ હજુ ગિરગામ ચોપાટી પર પહોંચ્યો નથી… બાપ્પા ભક્તોને દર્શન આપીને આગળ વધી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો Lalbaugcha Raja Donation : લાલબાગના રાજાના દરબારમાં ભરપૂર દાન; ભક્તોએ સોના-ચાંદી સહિત લાખો રૂપિયાનું દાન; જાણો આંકડો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Rainfall Update Today મુંબઈમાં સવારે ૯ થી ૧૦ દરમિયાન કમોસમી વરસાદી ઝાપટાં લોઅર પરેલમાં સૌથી વધુ ૯ મિમી, પશ્ચિમ ઉપનગરો કોરા રહ્યા
Supreme Court on Digital Fraud ડિજિટલ ફ્રોડમાં બેંકો હવે હાથ ઊંચા નહીં કરી શકે! સુપ્રીમ કોર્ટના કડક આદેશથી નાગરિકોના ડૂબેલા નાણાં પાછા મળશે? જાણો
GST Relief For Traders ટેક્સ રિટર્નમાં થયેલી ભૂલ સુધારવા મળશે સમય! જીએસટી અધિકારીઓની મનમાની પર લાગી બ્રેક જાણો નવા નિયમો
Bhutan Glacial Lake Outburst Flood ભૂટાનમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડથી તબાહી ઐતિહાસિક ગરમ પાણીના કુંડ અને હાઈવે ધોવાયા, આ રાજ્યો હાઈ એલર્ટ પર
Exit mobile version