568
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Link Road: મુંબઈ મહાનગરપાલિકાના ( BMC ) ધંધા એવા છે કે ક્યારેય પતે નહીં અને કિંમત સતત વધતી રહે. હવે આ કડીમાં એક નવું બિલ ઉમેરવામાં આવ્યું છે. લિંક રોડ ની કિંમત માં આશરે 200 કરોડનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે આ કામ માટે 666 કરોડ રૂપિયાનું બજેટ ( Budget ) અંદાજવામાં આવ્યું હતું જે હવે વધારીને 862 કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે. આ માટે ત્રણ ફ્લાયઓવર
બાંધવામાં આવશે જે ત્રણ ફ્લાયઓવર ( flyover ) ને કારણે કિંમતમાં વધારો નોંધાયો છે. આ આખો પ્રોજેક્ટ વર્ષ 2028 સુધીમાં બનીને તૈયાર થઈ જાય તેવી શક્યતા છે. ત્યાં સુધી પૈસા ખાવ અને ખાતા રહો નીતિ ચાલુ રહેશે…
આ સમાચાર પણ વાંચો : IPL Auction : IPL ભારતની, પણ મોંઘા ભાવે વેચાયા વિદેશના ખેલાડીઓ. જાણો IPL ઓક્શન માં કંગાળ પ્રદર્શન કરનાર ભારતીય ખેલાડીઓ વિશે.
You Might Be Interested In