મલાડમાં વેપારી આંદોલન સામે નહીં ઝુકે મુંબઈ મહાનગરપાલિકા. આ રીતે કામ આગળ ધપાવવામાં આવશે.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

સોમવાર

મલાડ પૂર્વમાં વેપારીઓ દુકાનદારો અને સ્થાનિક લોકોએ સ્કાયવોક નો જોરદાર વિરોધ કર્યો છે. લોકોનું કહેવું છે કે આ સ્કાયવોક ને કારણે દુકાન દારૂનો ધંધો ઓછો થશે અને તેની સાથે સાંકડી ગલીમાંથી પસાર થવાનો હોવાને કારણે લોકોની પ્રાઇવસી પણ જોખમાશે.

હવે મુંબઈ મહાનગરપાલિકાએ લોકોના આરોપોનો જવાબ આપવા માટે પ્લાનમાં થોડો ફેરફાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ આ સ્કાયવોક ની ઉપર છાપરા નહીં બાંધે તેમજ સાંકડી ગલીમાંથી લોકોના ઘરની પાસેથી પસાર થતા સ્કાયવોકની બંને તરફ પેક કરી દેવામાં આવશે. આવું કરવાને કારણે સ્કાયવોક થી દુકાનદારો અને વેપારીઓને વધુ સમસ્યા નહીં થાય તેવો મહાનગરપાલિકા નો દાવો છે.

જે રેવપાર્ટી ચર્ચાના ચકડોળે ચઢી છે અને જેમાં શાહરૂખ નો દીકરો પકડાયો છે ત્યાં આ જગ્યાએ છુપાવવામાં આવ્યા હતું ડ્રગ્સ.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More