304
Join Our WhatsApp Community
લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે શરૂ થાય તે પહેલાં જ એક ટ્રેન પાટા પરથી ફસકી પડી
બુધવારે વહેલી સવારે મધ્ય રેલવેમાં બદલાપુર અને કર્જત વચ્ચે દોડનારી ટ્રેન ખડી પડી
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે કે બે જણા ઘાયલ થયા છે
ઘાયલ લોકોને કલ્યાણ રેલવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
You Might Be Interested In
