147
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 : ઉત્તર મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ રહેશે તે સંદર્ભે નું સસ્પેન્સ હવે પૂરું થયું છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી લિસ્ટ જાહેર કરી છે જેમાં ઉત્તર મુંબઈથી પિયુષ ગોયલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે તેમજ તેઓ મૂળ મુંબઈના છે.

આ સમાચાર પણ વાંચો : Ahmednagar renamed : મહારાષ્ટ્ર સરકારે અહમદનગર જિલ્લાનું નામ બદલવાના પ્રસ્તાવને આપી મંજૂરી, હવે આ નવું નામ રાખવામાં આવશે..
You Might Be Interested In