Lok Sabha Election 2024 :સૌથી મોટા સમાચાર : ઉત્તર મુંબઈથી ગોપાલ શેટ્ટીનું પત્તું કપાયું, આ કેન્દ્રીય નેતા ને મળી ટિકિટ…
Lok Sabha Election 2024 : ઉત્તર મુંબઈથી પિયુષ ગોયલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે તેમજ તેઓ મૂળ મુંબઈના છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
Lok Sabha Election 2024 BJP releases second list of 72 candidates for Lok Sabha elections; Piyush Goyal fielded from Mumbai North
Lok Sabha Election 2024 : ઉત્તર મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ રહેશે તે સંદર્ભે નું સસ્પેન્સ હવે પૂરું થયું છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાની બીજી લિસ્ટ જાહેર કરી છે જેમાં ઉત્તર મુંબઈથી પિયુષ ગોયલ ને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે તેમજ તેઓ મૂળ મુંબઈના છે.