140
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Lok Sabha Election Results 2024 LIVE : લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મુંબઈની છ, થાણે, કલ્યાણ, ભિવંડી લોકસભા સીટ પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.
શરૂઆતી ટ્રેંડમાં ઉત્તર મુંબઈથી પિયુષ ગોયલ, મુંબઈ ઉત્તર મધ્ય થી ઉજ્જવલ નિકમ, મુંબઈ સાઉથ સેન્ટ્રલથી રાહુલ શેવાળે, મુંબઈ નોર્થ ઈસ્ટથી મિહિર ચંદ્રકાંત કોટેચા આગળ છે.
You Might Be Interested In