Lok Sabha Election Results 2024 LIVE : મુંબઈમાં શરૂઆતી ટ્રેંડમાં કોણ આગળ,કોણ પાછળ.. જાણો અહીં..
Lok Sabha Election Results 2024 LIVE : મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે મહા મુકાબલો જોવા મળ્યો હતો. હવે જોવાનું રહે છે કે વાસ્તવિક પરિણામો પછી આ છ બેઠકો કોના ફાળે જાય છે.
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
kalpana Verat
Lok Sabha Election Results 2024 LIVE Who is ahead, who is behind in Mumbai..
શરૂઆતી ટ્રેંડમાં ઉત્તર મુંબઈથી પિયુષ ગોયલ, મુંબઈ ઉત્તર મધ્ય થી ઉજ્જવલ નિકમ, મુંબઈ સાઉથ સેન્ટ્રલથી રાહુલ શેવાળે, મુંબઈ નોર્થ ઈસ્ટથી મિહિર ચંદ્રકાંત કોટેચા આગળ છે.