Site icon

Maharashtra assembly election 2024: મીરા રોડને મહાયુતી ઓળખી ન શકી. ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા આમને સામને. શું મુઝફ્ફર હુસૈન કોંગ્રેસથી ચૂંટણી જીતી જશે?

Maharashtra assembly election 2024: મીરા રોડમાં ભાજપના જૂના નેતાઓના ઝઘડા હવે સપાટી પર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ખાસમખાસ એવા નરેન્દ્ર મહેતાને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેમની વિરુદ્ધમાં ગીતા જૈન મેદાને હતા.

Maharashtra assembly election 2024 Geeta Jain and Narendra Mehta face to face Mahayuti could not recognize in Mira Road

Maharashtra assembly election 2024 Geeta Jain and Narendra Mehta face to face Mahayuti could not recognize in Mira Road

News Continuous Bureau | Mumbai

Maharashtra assembly election 2024: મીરા રોડમાં ભાજપના જૂના નેતાઓના ઝઘડા હવે સપાટી પર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રીના ખાસમખાસ એવા નરેન્દ્ર મહેતાને ટિકિટ આપી છે. ગત ચૂંટણીમાં પણ ભાજપે તેમને ટિકિટ આપી હતી અને તેમની વિરુદ્ધમાં ગીતા જૈન મેદાને હતા. ગીતાજીને પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારબાદ તેમણે નરેન્દ્ર મહેતાની વિરુદ્ધમાં બળવો પોકારીને અપક્ષ ચૂંટણી લડી હતી. તેમજ ચૂંટણીમાં તેઓને જીત હાંસલ થઈ હતી ત્યારબાદ તેઓ ભાજપ અને શિવસેના પાર્ટીમાં અંદર બહાર થતા રહ્યા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : BJP Maharashtra Assembly Election : બોરીવલીનો પડદા પાછળનો ખેલ: આશિષ શેલારનો રેફરન્સ અને અમિત શાહે મત્તું માર્યું. જાણો સંજય ઉપાધ્યાય ને કઈ રીતે ટિકિટ મળી.

ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા આમને સામને 

હવે પાંચ વર્ષ પછી જ્યારે ફરી એકવાર ચૂંટણી વહેંચણીનો મુદ્દો સામે આવ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મહેતાને વધુ એક વખત ટિકિટ આપી છે. પરિણામ સ્વરૂપ ગીતા જૈન એ અપક્ષનું ફોર્મ ભરી દીધું છે. હવે આ બેની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી ફાવી જાય તેવું લાગે છે. ગીતા જૈન અને નરેન્દ્ર મહેતા મહાયુતીની વોટ બેંકના બે ટુકડા કરશે અને માઈનોરીટી એક તરફી કોંગ્રેસ તરફ મતદાન કરશે પરિણામ સ્વરૂપ મુઝફ્ફર હુસેન ફરી એક વખત ચૂંટણી જીતી શકે છે.

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version