168
Join Our WhatsApp Community
- લોકડાઉન હોવા છતાં ઉપનગરની લોકલ ટ્રેનમાં અનધિકૃત પ્રવાસીઓની સંખ્યા ખાસ્સી વધી છે.
- મધ્ય રેલ્વે માં જૂન અને ડિસેમ્બર 2020ની વચ્ચે 70 હજાર ખુદાબક્ષ પ્રવાસી પકડાયા હતા. જેમની પાસેથી 1.7 કરોડ દંડ વસૂલ કરવામાં આવ્યો.
- એકલા ડિસેમ્બર, 2020માં અનધિકૃત પ્રવાસના 29,585 કેસ નોંધાયા એટલે કે દૈનિક 950 કેસ.
You Might Be Interested In