213
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 16 ડિસેમ્બર 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે મુંબઈમાં કોવિડ પ્રતિબંધો 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે.
મુંબઈમાં કલમ 144 હેઠળ ચાર કે તેથી વધુ લોકો એક જગ્યાએ ભેગા થઈ શકતા નથી. આ સાથે જ જાહેર સભાઓ યોજવા પર પણ પ્રતિબંધ રહેશે.
કોઈપણ દુકાન, મોલ, ઈવેન્ટ અને મેળાવડામાં એવા લોકો જ હોવા જોઈએ જેમને સંપૂર્ણ રસી આપવામાં આવી હોય
આ ઉપરાંત જે લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે તે જ લોકો તમામ જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશે.
લખીમપુર ઘટના: સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હંગામો, કાર્યવાહી આટલાવાગ્યા સુધી સ્થગિત
You Might Be Interested In