213
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેર આજે ઘણું શાંત શાંત છે. દક્ષિણ મુંબઇની સડકો જ્યાં દૈનિક હજારો ગાડીઓ ધસમસતી દોડતી હતી. ત્યાં અત્યારે ગજબનાક શાંતિ છે. તમે જાતે જોઈ લો સુનસાન મુંબઈ….
લોકડાઉનની શક્યતા વચ્ચે વાંચો આજના તાજા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય સંદર્ભે ના આંકડા…








You Might Be Interested In
